ભારતના પ્રખ્યાત મેળાઓનું સંક્ષિપ્ત પરિચય
તરણેતરનો મેળો
ભારતના મહત્વના 32 મેળાઓની યાદી આ રીતે પ્રસ્તુત છે:
1. કુંભમેળો – નાસિક, ઉઝ્જૈન, પ્રેમાગ અને હરિદ્રારામમાં દર બાર વર્ષે યોજાય છે.
2. પુષ્કરનો મેળો – રાજસ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમા પર વિશાળ પશુ મેળો યોજાય છે.
3. તરણેતરનો મેળો – ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામા ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ.
4. ભવનાથનો મેળો – મહાશિવરાત્રીના રોજ ગિરનાર, ગુજરાતમાં.
5. વૌઠાનો મેળો – ધોળકા, અમદાવાદમાં કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી.
6. માધ મેળો – અલાહાબાદમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં.
7. જ્વાળામુખીનો મેળો – કાંગડા ધાટી, હિમાચલ પ્રદેશમાં ચૈત્ર સુદ-૯, આસો સુદ-૯.
8. સોનપુરનો પશુમેળો – બિહારમાં કારતક પૂર્ણિમા પર.
9. જાનકીમેળો – મુજફફરપુર, સીતામઢી ખાતે ચૈત્ર સુદ-૯.
10. ગાયચારણનો મેળો – મથુરામાં ગોપાષ્ટમીના રોજ.
11. રામદેવજીનો મેળો – રાજસ્થાનના પોખરણમાં ભાદરવા સુદ-૨ થી ૧૧ સુધી.
12. બાબા ગરીબનાથનો મેળો – મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં.
13. કૈલાસ મેળો – આગ્રામાં શ્રાવણના બીજા સોમવારે.
14. મહામૃત્યુંજયનો મેળો – મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ.
15. ગંગાસર મેળો – પશ્વિમ બંગાળમાં મકરસંકાતિના દિવસે.
16. અન્નકૂટનો મેળો – શ્રીનાથદ્રારામાં કારતક સુદ ૧ ના રોજ.
17. જાગેશ્વરી દેવીનો મેળો – ચંદેરી, મધ્યપ્રદેશમાં ચૈત્ર મહિનામાં.
18. વૈશાલીનો મેળો – બિહારમાં વૈશાલીમાં ચૈત્ર સુદ-૧૩ ના રોજ.
19. સિરજકુંડનો શિલ્પ મેળો – ફ્રેબ્રુઆરીમાં.
20. મહાવીરહીનો મેળો – રાજસ્થાનના હિંડોનમાં ચૈત્ર મહિનામાં.
21. ગણેશચતુર્થીનો મેળો – રાજસ્થાનના સવાઇ માધોપર, રણથંભોરમાં.
22. રથ મેળો – ઉતરપ્રદેશના वृંદાવનમાં ચૈત્ર મહિનામાં.
23. કુલુનો મેળો – હિમાચલ પ્રદેશના કુલુમાં દશેરાના દિવસે.
24. રેણુકાજીનો મેળો – હિમાચલ પ્રદેશમાં નવેમ્બર મહિનામાં.
25. જગન્નાથ પુરીની રથયાત્રા – પુરી, ઓડિશામાં અષાઢ સુદ બીજના દિવસે.
26. શામળાજીનો મેળો – સાબરકાંઠા, ગુજરાતમાં કારતક સુદ-૧૧ થી ૧૫ સુધી.
27. અંબાજીનો મેળો – બનાસકાંઠા, ગુજરાતમાં ભાદરવા સુદ પૂનમે.
28. વિશ્વ પુસ્તક મેળો – દિલ્હીમાં ફ્રેબ્રુઆરી મહિનામાં.
29. ઝંડા મેળો – દહેરાદૂનમાં ચૈત્ર પાંચમના દિવસે.
30. દદરીનો મેળો – બલિયામાં કારતક પૂર્ણિમા પર.
31. ચોસઠ જોગણીનો મેળો – વારાણસીમાં ચૈત્ર સુદ ૧ ના રોજ.
32. પાલણપીરનો મેળો – રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકાના હડમતીયા ગામે, ભાદરવા વદ ૯ ના રોજ.
આ મેળાઓમાં આછો ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ છે, અને ખાસ કરીને દલિત સમાજ માટે પાલણપીરનો મેળો અત્યંત મહત્વપૂર્ણ છે.