નેત્રંગથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ.

 નેત્રંગથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ - ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ભવ્ય ઉપસ્થિતિમાં "આદિવાસી ગૌરવ" દિવસની ઉજવણી કરવામાં આવી.

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

• ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાય માટે પ્રેરણા સ્ત્રોત છે

• એક વિકસિત-આત્મનિર્ભર ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે, આપણે સૌ નિષ્ઠાપૂર્વક યોગદાન આપીને ભારતને વિશ્વ નેતા બનાવવા માટે પ્રતિબદ્ધ થઈએ, તો જ આપણે ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી કહેવાશે.

• ભરૂચ જિલ્લાના આદિમ જૂથોના પરિવારોને પ્રાથમિક અને પાયાની સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓને આવરી લઈને સમાજના મુખ્ય પ્રવાહમાં સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સરાહનીય કામગીરી.

 #જનજાતીયગૌરવદિવસ

Post a Comment

Previous Post Next Post