ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે સંપૂર્ણ માહિતી. Image courtesy: Wikipedia
આ રીતે સમગ્ર ગુજરાત રાજ્ય 5 વિભાગોમાં વહેંચાયેલું છે. જે અંગેની માહિતી નીચે મુજબ છે. જેમાં (1) ઉત્તર ગુજરાતના જિલ્લાઓ (2) દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (3) મધ્ય ગુજરાતના જિલ્લાઓ (4) સૌરાષ્ટ્રના જિલ્લાઓ (પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ) (5) કચ્છના જિલ્લાઓ. નો સમાવેશ થાય છે,
ગુજરાતnay કુલ 33 જિલ્લા છે અને ગુજરાતના તાલુકા 2024 મુજબ કુલ તાલુકા 252 છે અને ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 ગામોનો સમાવેશ થાય છે,
ગુજરાતના કુલ ગામડા
ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે. જે ઉપર દર્શાવેલા ટેબલમાં જિલ્લા પ્રમાણે જોઈ શકો છો. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી હજી ગામડામાં રહે છે.
ગુજરાતના 33 જિલ્લાઓને 5 વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યાં છે
૧. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ
(૧.૧)Aravalli – અરવલ્લી
અરવલ્લી જિલ્લાના તાલુકા :
Modasa, (મોડાસા)
bhiloda, (ભિલોડા)
Dhansura, (ધનસુરા)
Bayad , (બાયડ)
Meghraj, (મેઘરજ)
Malpura (માલપુર)
(૧.૨) Banaskantha – બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના તાલુકા :
Palanpur, (પાલનપુર)
Tharad, (થરાદ)
Dhanera, (ધાનેરા)
Vav, (વાવ)
Diyodar, (દિયોદર)
Disa, (ડીસા)
Danta, (દાંતા)
Dantiwada, (દાંતીવાડા)
Vadgam, (વડગામ)
Lakhani, (લાખાણી)
Bhabhar, (ભાભર)
Suigam, (સુઈગામ)
Amirgadh (અમીરગઢ)
Kankarej (કાંકરેજ)
(૧.૩) Gandhinagar – ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના તાલુકા :
Gandhinagar, (ગાંધીનગર )
Kalol, (કલોલ)
Dehgam, (દહેગામ)
Mansa(માણસા)
(૧.૪) Mehsana – મહેસાણા
મહેસાણા જિલ્લાના તાલુકા :
Mehsana, (મહેસાણા)
Kadi, (કડી)
Kheralu, (ખેરાલુ)
Becharaji, (બેચરાજી)
Vadnagar, (વડનગર)
Visnagar, (વિસનગર)
Vijapur, (વિજાપુર)
Unjha,
Jotana,
Satlasana,
Gojaria
(૧.૫) Patan – પાટણ
પાટણ જિલ્લાના તાલુકા :
Patan, (પાટણ)
Radhanpur, (રાધનપુર)
Siddhapur, (સિદ્ધપુર)
Chansma, (ચાણસ્મા)
Santalpur, (સાંતલપુર)
Harij, (હારીજ)
Sami, (સમી)
Saraswati, (સરસ્વતી)
Shankeshwar(સંખેશ્વર)
(૧.૬) Sabarkantha – સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના તાલુકા :
Himmatnagar, (હિંમતનગર)
KhedBrahma, (ખેડબ્રહ્મા)
Prantij, (પ્રાતિંજ)
Idar, (ઈડર)
Talod, (તલોદ)
Poshina, (પોસીના)
Vijayanagar, (વિજયનગર)
Wadali(વડાલી)
2. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ
(૨.૧) Bharuch – ભરૂચ
ભરૂચ જિલ્લાના તાલુકા :
Bharuch, (ભરૂચ)
Ankleshwar, (અંકલેશ્વર)
Amod, (આમોદ)
Wagra, (વાગરા)
Hansot, (હાંસોટ)
Jambusar, (જંબુસર)
Netrang, (નેત્રંગ)
Valia,(વાલિયા)
Jagdia
(૨.૨) Dang – ડાંગ
ડાંગ જિલ્લાના તાલુકા :
Ahva, (આહવા)
Waghai, (વઘઈ)
Subir(સુબીર)
(૨.૩) Narmada – નર્મદા
નર્મદા જિલ્લાના તાલુકા :
Nandod, (નાંદોદ)
Sagbara, (સાગબારા)
Dediapada,(દેડીયાપાડા)
Garudeshwar, (ગરુડેશ્વર)
Tilakvada(તિલકવાડા)
(૨.૪) Navsari – નવસારી
નવસારી જિલ્લાના તાલુકા :
Navsari, (નવસારી)
Gandevi, (ગણદેવી)
Chikhli, (ચીખલી)
Vasanda, (વાંસદા)
Jalalpore, (જલાલપોર)
Khergam(ખેરગામ)
(૨.૫) Surat – સુરત
સુરત જિલ્લાના તાલુકા : Surat City,
Kamrej, (કામરેજ)
Bardoli,(બારડોલી)
Mangrol,(માંગરોળ)
Mahuva,(મહુવા)
Olpad, (ઓલપાડ)
Mandvi, (માંડવી)
Choryasi, (ચોર્યાસી)
Palsana,(પલસાણા)
Umarpada
(૨.૬) Tapi – તાપી
તાપી જિલ્લાના તાલુકા :
Vyara, (વ્યારા)
Dolvan, (ડોલવણ)
Kukarmunda,(કુકરમુંડા)
Songadh, (સોનગઢ)
Nizar, (નિઝર)
Valod, (વાલોડ)
Uchchal
(૨.૭) Valsad – વલસાડ
વલસાડ જિલ્લાના તાલુકા :
Valsad, (વલસાડ )
Kaprada, (કપરાડા)
Pardi, (પારડી)
Vapi, (વાપી)
Dharampur, (ધરમપુર)
Umargam (ઉંમરગામ)
3. મધ્ય ગુજરાતના જિલ્લાઓ
(૩.૧) Ahmedabad – અમદાવાદ
અમદાવાદ જિલ્લાના તાલુકા :
Ahmedabad City, (અમદાવાદ સીટી)
Bavla, (બાવળા)
Sanand, સાણંદ)
Dholera, (ધોલેરા)
Dhandhuka, (ધંધુકા)
Dholka, (ધોળકા)
Daskroi, (દસક્રોઈ)
Detroj-Rampura, (દેત્રોજ રામપુરા)
Mandal, (માંડલ)
Viramgam
(૩.૨) Anand – આણંદ
આણંદ જિલ્લાના તાલુકા :
Anand, (આણંદ)
Khambhat, (ખંભાત)
Borsad, (બોરસદ)
Petlad, (પેટલાદ)
Tarapur, (તારાપુર)
Sojitra, (સોજીત્રા)
Anklav, (અંકલાવ)
Umreth(ઉમરેઠ)
(૩.૩) Chhota Udaipur – છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના તાલુકા :
Chotta udaipur, (છોટા ઉદેપુર)
Sankheda, (સંખેડા)
Jetpur-Pavi, (જેતપુર પાવી)
Kavant, (કવાંટ)
Bodeli, (બોડેલી)
Nasvadi (નસવાડી)
(૩.૪) Dahod – દાહોદ
દાહોદ જિલ્લાના તાલુકા : Dahod (દાહોદ)
Jhalod, (ઝાલોદ)
Dhanpur, (ધાનપુર)
Singhwad, (સિંગવડ)
Fatepura, (ફતેપુરા)
Garbada, (ગરબાડા)
Devgadh Baria, (દેવગઢ બારિયા)
Limkheda, (લીમખેડા)
Sanjeli (સંજેલી)
(૩.૫) Kheda – ખેડા
ખેડા જિલ્લાના તાલુકા : ખેડા,
Nadiad (નડિયાદ)
Kathlal,(કઠલાલ)
Mehmedabad, (મહેમદાવાદ)
Kapadvanj, (કપડવંજ)
Thasara, (ઠાસરા)
Mahudha, (મહુધા)
Galteshwar, (ગળતેશ્વર)
Matar, (માતર)
Vaso(વસો)
(૩.૬) Mahisagar – મહીસાગર
મહીસાગર જિલ્લાના તાલુકા :
Lunavda, (લુણાવાડા)
Kadana, (કડાણા)
Khanpur, (ખાનપુર)
Balasinore, (બાલાસિનોર)
Virpur, (વીરપુર)
Santrampur ( સંતરામપુર)
(૩.૭) Panchmahal -- પંચમહાલ
પંચમહાલ જિલ્લાના તાલુકા :
Godhra (ગોધરા)
Halol (હાલોલ)
Kalol (કલોલ)
Ghoghamba (ઘોઘંબા)
Jambughoda( જાંબુઘોડા)
Shehra, (શેહરા)
Morva-Hadaf (મોરવા હડફ)
(૩.૮) Vadodara – વડોદરા
વડોદરા જિલ્લાના તાલુકા :
Vadodara (વડોદરા)
Karajan(કરજણ)
Padra(પાદરા)
Dabhoi(ડભોઇ)
Savli(સાવલી)
Shinor (શિનોર)
Desar (દેસર)
Vaghodia (વાઘોડિયા)
4. સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાતના જિલ્લા)
(૪.૧) Amreli – અમરેલી
અમરેલી જિલ્લાના તાલુકા :
Amreli(અમરેલી)
Bagsara(બગસરા)
Babra(બાબરા)
Jafarabad(જાફરાબાદ)
Rajula(રાજુલા)
Khambha(ખાંભા)
Dhari(ધારી)
Lathi (લાઠી તાલુકા)
Savarkundla(સાવરકુંડલા)
Liliya(લીલિયા)
Kukavav(કુકાવાવ)
(૪.૨) Bhavnagar – ભાવનગર
ભાવનગર જિલ્લાના તાલુકા :
Bhavnagar(ભાવનગર)
Ghogha(ઘોઘા)
Mahuwa(મહુવા)
Gariyadhar(ગારિયાધાર)
Umrala(ઉમરાળા)
Jessar(જેસર)
Palitana(પાલીતાણા)
Shihore(શિહોર)
Talaja(તળાજા)
Valbhipur (વલભીપુર)
(૪.૩) Botad – બોટાદ
બોટાદ જિલ્લાના તાલુકા :
Botad(બોટાદ)
Gadhada(ગઢડા)
Barvala(બરવાળા)
Ranpur(રાણપુર)
(૪.૪) Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા :
Dwarka(દ્વારકા)
Kalyanpur(કલ્યાણપુર)
Bhanwad(ભાણવડ)
Khambhaliya (ખંભાળિયા)
(૪.૫) Gir Somnath – ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલુકા :
Veraval(વેરાવળ)
Kodinar(કોડીનાર)
Una(ઉના)
Sutrapada(સુત્રાપાડા)
Gir Gadhada(ગીર ગઢડા)
Talala(તાલાલા)
(૪.૬) Jamnagar – જામનગર
જામનગર જિલ્લાના તાલુકા :
Jamnagar(જામનગર)
Jamjodhpur(જામજોધપુર)
Jodia(જોડિયા)
Lalpur(લાલપુર)
Dhrol(ધ્રોલ)
Kalavad(કાલાવડ)
(૪.૭) Junagadh – જુનાગઢ
જુનાગઢ જિલ્લાના તાલુકા :
Junagadh City(જૂનાગઢ સીટી)
Junagadh Rural(જૂનાગઢ રૂરલ)
Bhesan(ભેસાણ)
Keshod(કેશોદ)
Manavdar(માણાવદર)
Mendarda (મેંદરડા)
Malia-Hatina(માળિયા હાટીના)
Mangrol(માંગરોળ)
Visavdar(વિસાવદર)
Vanthali(વંથલી)
(૪.૮) Morbi -- મોરબી
મોરબી જિલ્લાના તાલુકા :
Morbi(મોરબી)
Maliya Miyana(માળિયા મિયાણા)
Halvad(હળવદ)
Vankaner(વાંકાનેર)
Tankara(ટંકારા)
(૪.૯) Porbandar – પોરબંદર
પોરબંદર જિલ્લાના તાલુકા :
Porbandar(પોરબંદર)
Ranavav(રાણાવાવ)
Kutiyana(કુતિયાણા)
(૪.૧૦) Rajkot – રાજકોટ
રાજકોટ જિલ્લાના તાલુકાના નામ :
Rajkot(રાજકોટ)
Gondal(ગોંડલ)
Dhoraji(ધોરાજી)
Jamkandorana(જામકોંડરણા)
Jetpur(જેતપુર)
Jasdan(જસદણ)
Kotdasangani (કોટડા સાંગાણી)
Paddhari(પડધરી)
Upleta(ઉપલેટા)
Lodhika(લોધીકા)
Vinchhiya(વીંછિયા)
(૪.૧૧) Surendranagar – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા :
Wadhwan (વઢવાણ)
Patdi (પાટડી)
Chotila(ચોટીલા)
Dasada(દસાડા)
Lakhtar(લખતર)
Dhrangadhra(ધાંગધ્રા)
Limbadi(લીંબડી)
Thangadh(થાનગઢ)
Saila(શૈલા)
Chuda(ચુડા)
૫. કચ્છના જીલ્લા
Kutch – કચ્છ
કચ્છ જિલ્લાના તાલુકાના નામ :
Bhuj (ભુજ)
Bhachau(ભચાઉ)
Anjar(અંજાર)
Abdasa(Naliya) (અબડાસા)
Mandvi(માંડવી)
Mundra(મુદ્રા)
Rapar(રાપર)
Gandhidham(ગાંધીધામ)
Lakhpat(લખપત)
Nakhtrana(નખત્રાણા)