ગુજરાત રાજ્યની સંક્ષિપ્ત માહિતી

 ગુજરાત રાજ્યની સંક્ષિપ્ત માહિતી

સ્થાપના : ૧ મે, ૧૯૬૦

પંચાયતી રાજયની સ્થાપના : ૧૯૬૩

પ્રથમ પાટનગર : અમદાવાદ

વર્તમાન પાટનગર : ગાંધીનગર

પ્રથમ રાજયપાલ : શ્રી. મહેંદી નવાજજંગ

પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા

વિધાનસભાની બેઠકો : ૧૮૨

લોકસભાની બેઠકો : ૨૬

રાષ્ટ્રીય ઉદ્યાનો : ૪

અભયારણ્યો : ૨૨

સૌથી મોટું બંદર : કંડલા

સાથી મોટો જિલ્લો: કચ્છ

સૌથી નાનો જિલ્લો: ડાંગ

સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : ડાંગ (૦૩ તાલુકા)

સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (૧૪ તાલુકા)

રાજયગીત : જય જય ગરવી ગુજરાત

રાજયભાષા : ગુજરાતી

રાજયપ્રાણી : સિંહ

રાજયસભાની બેઠકો : ૧૧

વર્તમાન રાજયપાલ : શ્રી આચાર્ય દેવવ્રત (વર્તમાન)

રાજયપક્ષી : સુરખાબ

રાજયવૃક્ષ : આંબો

વર્તમાન મુખ્યમંત્રી : શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજયવૃક્ષ : ગલગોટો

કુલ ક્ષેત્રફળ : ૧,૯૬,૦૨૪ ચો.કિમી.

રાજયનૃત્ય : ગરબા

ગુજરાતનો રણ વિસ્તાર: ૨૭,૨૦૦ ચો.કિ.મી.

રાજયરમત : કબ્બડી

ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ: ૫૯૦ કિ.મી.

ગુજરાતની પૂર્વ પશ્વિમ લંબાઈ : ૫૦૦ કિ.મી.

ઉંચો પર્વત: ગિરનાર

મોટી સિચાઈ યોજના: નર્મદા યોજના

જિલ્લાઓની સંખ્યા: ૩૩

તાલુકાઓની સંખ્યા : ૨૪૮

ગ્રામપંચાયતો : ૧૩,૬૯૫

મહાનગરપાલિકા : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર

વિમાની મથક : અમદાવાદ (આંતરરાષ્ટ્રીય), વડોદરા, ભાવનગર, ભૂજ, સુરત, જામનગર, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ

વડી અદાલત : અમદાવાદ

નગરપાલિકાઓ : ૧૬૯

ગ્રામપંચાયતો : ૧૩,૬૯૫

લાંબી નદી : સાબરમતી

હવાખાવાનું સ્થળ : સાપુતારા

મોટી સહકારી ડેરી : અમૂલ (આણંદ)

પુરુષની વસ્તી : ૩,૧૪,૮૨,૨૮૨ (૨૦૧૧ મુજબ) 

દરિયા કિનારો : ૧૬૦૦ કિ.મી.

સ્ત્રીઓની વસ્તી : ૨,૮૯,૦૧,૩૪૬

કુલ વસ્તી : ૬,૦૩,૮૩,૬૨૮

મોટો મહેલ : લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

મોટી હોસ્પિટલ : અમદાવાદ

મોટો મેળો : વૌઠાનો (જિ: અમદાવાદ)

વાડીઓનો જિલ્લો : વલસાડ


Post a Comment

Previous Post Next Post