ગુજરાતના સાંસ્કૃતિક વારસા અંતર્ગત MCQ પ્રશ્નો

 ગુજરાતના સાંસ્કૃતિક વારસા અંતર્ગત MCQ પ્રશ્નો 

1. સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે? — વૌઠામાં



2. દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે? — બનાસ



3. સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે? — ધૂપગઢ



4. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? — હિંમતનગર



5. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? — ભુજ



6. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? — ગોધરા



7. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? — આહવા



8. ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે? — સાતમો



9. સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે? — ગાંધીનગર



10. સુરત કઇ નદી પર વસેલું છે? — તાપી



11. હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે? — ડભોઇ



12. વડોદરા કઇ નદી પર વસેલું છે? — વિશ્વામિત્રી



13. મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે? — કચ્છ



14. જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે? — અંજાર



15. સૌરાષ્ટ્રનાં જીલ્લા કેટલા છે? — 7 (સાત)



16. ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે? — વાસદ


17. હાફૂસ કેરી કયા જીલ્લાની વખણાય છે? - વલસાડ



Post a Comment

Previous Post Next Post