બઢતી માટેની સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષા 2024 :કેળવણી નિરીક્ષક માટે HTAT ટીચર્સ માટે ખાસ મોકો
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેકટર-૨૧, ગાંધીનગર મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) બઢતી માટેની Special Competitive Exam- ૨૦૨૪
મદદનીશ કેળવણી નિરીક્ષક માટે બઢતીથી નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા (Have worked for not less than five years in the cadre of Head Teacher (HTAT), Class III in the subordinate service of the Directorate of Primary Education, Gujarat State or District Primary Education Committee or Municipal Primary Education Committee) ઉમેદવારો માટે મદદનીશ કેળવણી નિરીક્ષક બઢતી
મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) બઢતી માટેની Special Competitive Exam - ૨૦૨૪ અંગેની મહત્વની માહિતી:
પરીક્ષા અંગેની મુખ્ય તારીખો:
જાહેરનામું બહાર પાડવાની તારીખ: 04/12/2024
ઓનલાઈન અરજીનો સમયગાળો: 11/12/2024 થી 26/12/2024
ફી ભરવાની અંતિમ તારીખ: 27/12/2024
સંભવિત પરીક્ષા તારીખ: જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025
લાયકાત:
ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હેડ ટીચર (HTAT), વર્ગ-૩ તરીકે પ્રાથમિક શિક્ષણ નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હોવો જરૂરી છે.
અરજી માટેની વિધિ:
અરજી http://www.sebexam.org પર 11/12/2024 થી 26/12/2024 દરમિયાન ઓનલાઈન ભરવી.
આ તમામ વિગતો માટે SEBની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી.
#AssistantEducationInspector #PromotionExam2024 #SEBGujarat #SpecialCompetitiveExam #PrimaryEducation #HTAT #TeacherPromotion #GujaratEducation #ExamNotification #CareerAdvancement