પોરબંદર જિલ્લાનું ગૌરવ: ચિ.દેવ ભરતભાઈ કડછા

  પોરબંદર જિલ્લાનું ગૌરવ:  ચિ.દેવ ભરતભાઈ કડછા

પોરબંદર જિલ્લાના કડછ ગામના નાનકડા પરંતુ પ્રતિભાશાળી વતની, ચિ. દેવ ભરતભાઈ કડછા એ "ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ" ની અંડર-14 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોરબંદર શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વિજય એ તેમના કઠિન પરિશ્રમ, શ્રદ્ધા અને મક્કમ ઈરાદાનું પરિણામ છે.

આ  વિજેતા કરાટે ચેમ્પિયન હવે જાપાનમાં યોજાનાર વૈશ્વિક કરાટે ચેમ્પિયન્સની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમના માટે આ નવી ઊંચાઈઓ પર પહોંચવાની તક છે 

આ તમામ તકો પર તેઓ સફળતા પ્રાપ્ત કરે અને વધુ મેડલ સાથે ગુજરાત અને ભારતને ગૌરવ આપે તેવી શુભકામનાઓ.

#Porbandar #Pride #Kadcha #DevKadcha #InternationalKarate #GoldMedal #Gujarat #India #KarateChampion #WorldChampionship #BestWishes #Victory #Honor

Post a Comment

Previous Post Next Post