લીમખેડા, દાહોદમાં 2025-26 પ્રવેશ પરીક્ષા માટે તમારી ADMIT CARD ડાઉનલોડ કરો
દાહોદ:
જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ - ૨ માં ધોરણ 6 માટે વર્ષ 2025-26ના પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન આવેદનપત્ર ભર્યા છે, તેઓ પોતાના પ્રવેશપત્ર (ADMIT CARD) નોધાયેલી વેબસાઇટો પરથી ડાઉનલોડ કરી શકશે. આ વેબસાઇટ્સ છે:
પ્રવેશ પરીક્ષા 18 જાન્યુઆરી 2025ના રોજ દાહોદ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે, જેમાં દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, અને સિંગવડ તાલુકાં શામેલ છે.
વિગતવાર માહિતી માટે, જણાવ્યું છે કે આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ - ૨ સાથે સંપર્ક સાધવા માટે જણાવ્યું છે.
માહિતી સ્રોત: infodahodgog
Tags
Admit card download