નવસારી જિલ્લા પંચાયતની હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૨૫નાં વર્ષમાં પાળવાની જાહેર રજાનો પરીપત્ર
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯ના નિયમ ૧૨૫ની ક્લમ નંબર ૪ અને ૫ થી કરેલ જોગવાઈને ધ્યાનમાં લઈ નીચે જણાવેલ રજાઓ જાહેર કરવામાં આવી છે. જેનો અમલ નવસારી જીલ્લાની તમામ શાળાઓને શિક્ષકોએ કરવા માટે જણાવાયું છે.તથા સદરનું શાળાઓએ અવલોકનમાં લઈને અભ્યાસક્રમનું આયોજન કરી વર્ગ શિક્ષણને એની કોઈ અસર ન થાય તે માટે સૂચન કરવામાં આવ્યું છે.
સને ૨૦૫ના વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પાળવાની રજાઓની યાદી નીચે પ્રમાણે છે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવસારી જિલ્લા પૂરતું સીમિત કેલેન્ડર -૨૦૨૫